કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે

Tuesday, March 14, 2017

DAILY QUIZ NO 3

DAILY QUIZ NO 3
➡ અહિ દર બે દિવસે પ્રશ્ન મુકવામાં આવશે.
💥 પ્રશ્ન નં.૨ મા સાચો જવાબ  💥
💥 ભારતમાં હાલમાં 350ફીટ ઉંચો રાષ્ટ્રધ્વજ કઈ બોર્ડર પર ફરકાવવામાં આવ્યો ? 💥
જવાબ :‌ અટારી
💥 કુલ 33 લોકોએ જવાબો આપ્યા💥
💥 તેમાંથી 20 લોકોએ સાચો જવાબ આપ્યો.💥
🙏🏻*ધન્યવાદ*🙏🏻
➡સાચા જવાબ આપનાર ના નામ
1.vijay shihora (movan)
2.j k chodhary (vaghasan ta.tarad)
3.sanyukta chauhan(ahemdabad)
4.mahesh(ahemdabad)
5.parth chodhary (dhinoj mahesana)
6.harish trivedi(dhrol)
7.nikunj chauhan(himmatnagar)
8.manish (palanpur)
9.godhaviya ashvin d(morbi)
10.himanshu rathod(junagadh)

➡ પ્રશ્ન ૩ ⬅
➡ ભારતમાં સૌપ્રથમ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનથી મતદાન ની શરુઆત ક્યા રાજ્યમા થઇ હતી ?
➡આ પ્રશ્ન ના સાચા જવાબ આપનાર ના નામ બીજા દિવસે નવા પ્રશ્ન ની સાથે  આપવામાં આવશે.
➡આ પ્રશ્ન નો જવાબ આપવા લિંક ઓપન કરો.click here

No comments:

Post a Comment