કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે

Sunday, November 2, 2014

CCC USEFUL QUESTIONS AND ANSWERS

વીન ઝીપ નામના ટુલની મદદથી ................ છે.
સાઈઝ ઘટાડી શકાય
ગુપ્‍તતા જળવાય
 ♥એક કરતાં વધુ ફાઈલો ભેગી થાય
એક પણ નહીં

 કાગળ ઉપર આઉટપુટ લેવા માટે ઉપયોગી સાધન એટલે........... .
સ્‍કેનર
માઉસ
ફલોપી
♥પ્રિન્‍ટર

ગણતરીઓ કરવા માટે અથવા તેની પ્રક્રિયાઓના નિયંત્રણ માટેનું સ્‍વયંસંચાલિત વિજાણુ ઉપકરણ એટલે.......... .

કેલ્‍કયુલેટર
♥કોમ્‍પ્‍યુટર
સ્‍કેનર
એક પણનહીં

 એકસેસરીઝ સમૂહમાં આવેલ ............... ટુલ લગભગ સંપૂર્ણ પણે માઉસ સંચાલિત છે.

કાર્ડ ફાઈલ રાઈટ
કેલ્‍કયુલેટર
♥પેઈન્‍ટબ્રશ


��માઉસની કિલક બદલવા માટે કયા વિકલ્‍પમાં જવું પડે છે?

 વિન્‍ડોઝ
ફાઈલ
♥કંટ્રોલ પેનલ
એક પણ નહીં

 કોમ્‍પ્‍યુટર દ્વારાનીચેના પેકી કયું કાર્ય કરી શકાતું નથી?

♥વિચારી શકતુ નથી
માહિતી વાંચી શકતું નથી
છાપી શકાતું નથી
એક પણ નહીં

બાહ્ય સંગ્રાહક પર કોની અસર થાય છ?

♥ભેજ અને તાપમાનની બન્‍નેની
ફકત તાપમાનની
ફકત ભેજની
એક પણ નહીં


ડિસ્‍કને ફોર્મેટ કરવાથી .........

♥તમામ માહિતી ભૂંસાઈ જાય છે.
નકમી માહિતી ભૂંસાઈ જાય છે.
તમામ માહિતીની નકલ થઈ જાય છે.
નકામી માહિતીની નકલ થઈ જાય છે.


 રાઈટ .............. છે.

♥શબ્‍દ
પ્રક્રિયક
હાર્ડવેર વિન્‍ડો
તમામ

 ડેટાબેઝના સંદર્ભમાં દરેક હારને ............. કહેવામાં આવે છે.

રો
♥રેકોર્ડ
ફિલ્‍ડ
તમામ

 સી.ડી.રોમ એ........

સેમી કન્‍ડકટર મેમરી છે. મેમરી રજીસ્‍ટર છે
મેગ્નેટીક મેમરી છે
♥એક પણ નહીં


દુનિયાનુ સૌ પ્રથમ ઈલેકટ્રોનિકસ કોમ્‍પ્‍યુટર કયું છે?

EDVAC
♥ENIAC
UNIXAC
All ofabove


કોમ્‍પ્‍ય્‍ુટરની બનાવટ વખતે કઈ મેમરીને પ્રોગ્રામ્‍ડ કરવામાં આવે છે?

રેમ
♥રોમ
પ્રોમ ડી પ્રોમ


નીચેનામાંથી કયો વિભાગ કોમ્‍પ્‍ય્‍ુટરનું વ્‍દય ગણાય છે?

મેમરી
♥સીપીયુ
ડિસ્‍ક આઈ/ઓ ડિવાઈસ

 કયા પ્રકારનું પ્રિન્‍ટર ‘લેસર-બિમ્‍બ' અને ઈલેકટોગ્રાફિક ટેકનીક એ બન્‍નેનો ઉપયોગ કરે છે?

લાઈન પ્રિન્‍ટર
♥લેસર પ્રિન્‍ટર
ડોટ-મેટ્રીક પ્રિન્‍ટર
ડેઈલી વ્‍હિલ પ્રિન્‍ટર


 8 બીટનો સમૂહ કયા નામથી ઓળખાય છે?

ડેટા સેટ
વર્ડ
♥બાઈટ
એક પણ નહીં


 1 કિલો બાઈટ એટલે કેટલા બાઈટસ થાય ?

1000
♥10ર4
1048
10પ0

 એક અક્ષરના સંગ્રહ માટે કેટલા બીટની જરૂર પડે છે?

♥8
4
16
10


 જે માઘ્‍યમ અથવા સાધનની મદદથી કોમ્‍પ્‍યુટરમાં માહિતી દાખલ કરવામાં આવે છે તે સાધન/માઘ્‍યમને શું કહેવાય છે?

♥ઈનપુટ
આઉટપુટ
મેમરી
સ્‍ટોરેજ


નીચેનામાંથી કયું પોઈન્‍ટીંગ ડિવાઈઝનુ ઉદાહરણ છે?

કીબોર્ડ
♥માઉસ
આઈકોન
એક પણ નહીં


સીપીયુનો કયો એકમ ગાણિતિક અને તાર્કિક પ્રક્રિયાઓ સાથે સંકળાયેલો છે?

સીયુ એ.
♥એલ.યુ.
મેમરી આઈ/ઓ
ડિવાઈસ

 કોમ્‍પ્‍યુટરના કયા ભાગને માનવ મગજ સાથે સરખાવી શકાય છે?

મેમરી
♥સીપીયુ
માઉસ
એક પણ નહીં


 પેન ડ્રાઈવને કોમ્‍પ્‍યુટર સાથે જોડવા માટે કયું પોર્ટ વપરાય છે?

♥યુ.એસ.બી.
એલ.પી.ટી.
1 કોમ
1 બધા જ


 ઓડિયો સીડી કે ડીવીડી સાંભળવા/જોવા માટે કયા પ્રોગ્રામનો ઉપયોગ થાય છે?

પેઈન્‍ટ
પ્રોગ્રામ પ્‍લેયર
♥વિન્‍ડોઝમિડિયાપ્‍લેયર
ઉપરનાતમામ


 કોમ્‍પ્‍યુટરમાં સી.પી.યુ.ની વિશેષતા ............. છે?

♥ઉચ્‍ચ કાર્યક્ષમતા
સુસંગતતા
વિસ્‍તરણ
ઉપરની બધીજ

 કોમ્‍પ્‍યુટર ભાષાઓમાં પ્રોસીઝરલ ભાષા ............. છે.

સી
જાવા
વીબી
ઉપરનીબધીજ

માઈક્રોપ્રોસેસરની ત્રીજી જનરેશન ............ છે.

♥0.8088
.80ર860
.80386
0.80486

 ............ આઉટપુટ ડિવાઈસ નથી.

પ્‍લોટર
પ્રિન્‍ટર
સ્‍પીકર
♥ટ્રેક બોલ


............ પ્રકારના પ્‍લોટર હોય છે.

ફલેટ બેટ
ડ્રમ
♥બન્‍ને
એક પણ નહીં


 ............ માં એનલોગ ડેટા દેખાય છે.

♥ફલોપી ડિસ્‍ક
ડ્રાઈવ ટેપ
ડ્રાઈવ ઓડિયો કેસેટ
બધા જ

 ............ એ રજિસ્‍ટર અને સ્‍મૃતિ સ્‍થાનોનાં સમૂહને સમાવે છે.

એ.એલ.યુ.
સીયુ
♥એમ.યુ.
રોમ

સી નામની ડ્રાઈવમાં રહેલી બધી ફાઈલો તથા ફોલ્‍ડરોને હારબંધ જોવા માટે કયા કમાન્‍ડનો ઉપયોગ થાય છે?

ડી.આઈ.આર
ડી.આઈ.આર/એસ ડી.♥આઈ.આર/ડબલ્‍યુ
ડી.આઈઆર?????


રેન્‍ડમ એકસેસ મેમરીનો સમાવેશ કયા પ્રકારની મેમરીમાં જાય છે?

સેકેન્‍ડરી
♥પ્રાયમરી
રીડ ઓન્‍લી મેમરી
રજિસ્‍ટર


 ઉચ્‍ચ ઘનતા વાળી ફલોપી ડિસ્‍કની સંગ્રહણ ક્ષમતા કેટલી હોય છે?

♥1.ર એમ.બી
1.44 એમ.બી
ર.88 એમ.બી
7ર0 કેબી


ડીવીડી સામાન્‍યતઃ વધુમાં વધુ એકસેસ દર ............. એમ બી પી એસ ધરાવે છે.

પ.3
6.3
8.3
♥9.3

 જોય સ્‍ટીકનો સમાવેશ કયા સાધનોમાં કરવામાં આવ્‍યો છે?

બહિર્વેશ સાધનો
આગમન સાધનો
♥નિર્વેશ સાધનો
એક પણ નહીં


 સામાન્‍ય રીતે કી બોર્ડમાં કુલ ............. ફ્રકશન કી હોય છે.

10
11
♥1ર
13


 સીઆરટીનું પુરુ નામ શું છે?

♥કેથોડ રે ટયુબ
કેમીકલ રે ટયુબ
વર્ડ પ્રોસેસર
એક પણ નહીં


 નીચે જણાવેલ કયા સોફટવેરનો સમાવેશ ડેટા એનાલીસીસ સ્‍પ્રેડશીટમાં કરવામાં આવ્‍યો છે?

ડીબી ર
♥વેન્‍તુરા
એમએસ વર્ડ
સ્‍કો પ્રોફેશનલ


હાઈબ્રીડ પ્રકારના કોમ્‍પ્‍પ્‍યુટરને કેવા પ્રકારના કોમ્‍પ્‍યુટર તરીકે પણ ઓળખવામાં આવે છે?

♥મીશ્ર
ડિઝિટલ
એનાલોગ
એક પણ નહીં


 નાનામાં નાના કોમ્‍પ્‍યુટરર્સ તરીકે કયા પ્રકારના કોમ્‍પ્‍યુટરર્સ ઓળખાય છે?

પીસી
નોટબુક
♥પીડીએ
લેપટોપ


 કમાન્‍ડ લાઈન ઈન્‍ટરફેસને ટુકમાં ......... તરીકે ઓળખાય છે.

 સીએલઆઈ
♥સીએલઆર
સીએલએ
એક પણ નહીં


નીચે દર્શાવેલ પીકસલમાંથી કયું પીકસલ એ રીસોલ્‍યુશન મોનીટરનું હોતુ નથી.

800×600
10ર4×768
1ર80×10ર4
♥એક પણ નહીં


લાઈન પ્રિન્‍ટર એક મિનિટમાં ઓછામાં ઓછી કેટલી લાઈન પ્રિન્‍ટ કરી શકે છે?

♥પ00
400
600
700


ઓછામાં ઓછા કેટલા એમબીપીએસ ઝડપ ધરાવતા મોડેમ બજારમાં પ્રાપ્‍ય છે?

ર6.પ
♥33.7
43.7
પ6.4

ટેપ ડ્રાઈવમાં ડેટા કયા સ્‍વરૂપે લખાય છે?

એનાલોગ
♥ડિઝિટલ
હાઈબ્રીડ
એક પણનહીં


 કોમ્‍પ્‍યુટરમાં જે માહિતીનું નિર્માણ કરવામાં આવે છે તેને શું કહેવાય છે?

આઉટપુટ
ઈનપુટ
પ્રોગ્રામ
♥ડેટા


 કોમ્‍પ્‍યુટર નીચેના પૈકી કયું કાર્ય કરી શકતું નથી.

♥વિચારવાનુ
પ્રક્રિયા કરવાનું
છાપવાનું
વાંચવાનું 

No comments:

Post a Comment