કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે

Monday, October 27, 2014

CCC THEORY USEFUL QUESTIONS AND ANSWERS


 Excel માં બે સેલને ભેગા કરવા એટલે ?
Cell Merge

સામાન્ય રીતે એક્સેલમાં એક વર્કબુકમાં કેટલી વર્કશીટ આવેલી હોય છે ?
3

એક્સેલમાં કોઈ સેલમાં લખેલ લખાણમાં ફેરફાર કરવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ થાય છે ?
F2

Excel માં એક સાથે વધારે કોલમને સિલેક્ટ કરવા કઈ કી પ્રેસ કરી રાખવી પડે છે ?
 Shift

Excel પ્રોગ્રામ બીજા કયા નામથી ઓળખાય છે ?
 Spread Sheet

Excel છેલ્લા સેલનું એડ્રેસ કયું હોય છે ?
IV 65536

Excel માં માહિતીને ચડતાં ક્રમમાં ગોઠવવી એટલે શું ?
Asending

Excel માં માહિતીને ઉતરતાં ક્રમમાં ગોઠવવી એટલે શું ?
 Descending

માર્કસની સરખામણી માટે સામાન્ય રીતે કેવા પ્રકારનો ચાર્ટ વપરાય છે ?
Columns

Excel માં કુલ કેટલા cell આવેલાં હોય છે ?
1,67,77,216

Excel માં મેનુ ખોલવા માટે હોટ કી સાથે કઈ કી વાપરવામાં આવે છે ?
Alt

ISP નું પૂરું નામ શું છે ?
Internet Service Provider

કમ્પ્યુટરના નેટવર્કના નેટવર્કને શું કહે છે ?
ઈન્ટરનેટ

કમ્પ્યુટરમાં ઈન્ટરનેટ ચલાવવા જરૂર પડે છે.
મોડેમ(Modem )

વેબ પેજ બનાવવા શેનો ઉપયોગ કરવામાં આવે છે ?
HTML

દરેક વેબસાઈટને સરનામું હોય છે.આ સરનામાને શું કહે છે ?
 URL

ઈન્ટરનેટ ઉપરથી આપણા કમ્પ્યુટરમાં માહિતી લેવાની પ્રક્રિયાને શું કહે છે ?
 ડાઉનલોડીંગ

ખૂબજ ઝડપથી સંદેશા મોકલવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે ?
ઈ-મેલ 

WWW નું પૂરું નામ શું છે ?
world wide web

આપણા કમ્પ્યુટર ઉપરથી કોઈપણ માહિતી સર્વર પર મોકલીએ ત્યારે તેને શું કહેવાય ?
Up Load

IP Address કેટલા BITS (બીટ્સ) નું બનેલું હોય છે ?
32

આપણાં આવેલ ઈ-મેલ શેમાંથી જોઈ શકાય ?
 Inbox

 સંપૂર્ણ ઈ-મેલ તૈયાર થઇ ગયા બાદ તેને મોકલવા માટે કયું ઓપ્શન વાપરશો ?
Send

ઈ-મેલ ની સાથે ફાઈલ, ચિત્ર કે અવાજ જોડવા માટે કયું ઓપ્શન વાપરશો ?
Attach File

કોઈપણ સંસ્થાની વેબસાઈટની પાછળ કયું એક્સટેન્શન આવે છે ?
.org

કોઈપણ ધંધાકીય કંપનીના વેબસાઈટની પાછળ કયું એક્સટેન્શન આવે છે ?
.com

ઈ-મેલ મોકલવા માટે મોકલનાર પાસે ફરજિયાત શું હોવું જોઇએ ?
E-Mail ID Address

કોઈ ટોપીક ઉપરથી વેબસાઈટ શોધવા માટે શું વાપરશો ?
Search Engine

ઈ-મેલ ના કેટલા ભાગ હોય છે ?
 2

જયારે મેઈલની સાથે કોઈ ફાઈલને પણ મોકલવી હોય તો કયું બટન દબાવશો ?
 Attachement Files

cm25rathod@gmail.com માં gmail.com ને શું કહેવામાં આવે છે ?
ઈ-મેલ સર્વિસ પ્રોવાઈડર

એક કરતાં વધુ વ્યક્તિને સમાન ઈ-મેલ મોકલવા કયું ઓપ્શન વાપરશો ?
C C

જો તમારી પાસે વેબસાઈટનું ચોક્કસ સરનામું ન હોય તો શેની મદદથી તે શોધી શકાશે ?
સર્ચ એન્જિનથી

No comments:

Post a Comment